નોવાક જોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યું.

  • વિશ્વના નં 1 ખેલાડી જોકોવિચે આ સ્પર્ધાની ફાઇનલમાં સ્ટીફાનોસ સિતસિપાસને 6-7, 2-6, 6-3, 6-2, 6-4થી પરાજય આપ્યો હતો. 
  • આ સાથે તે ચારેય ગ્રાન્ડસ્લેમ ઓછામાં ઓછી બે વાર જીતનાર ઓપન એરામાં 1986 બાદ પ્રથમ ખેલાડી બન્યો છે. 
  • આ તેનો 19મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે તેમજ તે સૌથી વધુ 20 ગ્રાન્ડ સ્લેમ જીતવાના ફેડરર અને નડાલની બરાબરીથી ફક્ત એક વિજય દૂર છે.
Novak Djokovic French Open


Post a Comment

Previous Post Next Post