ભારતીય ક્રિકેટર વિનુ માંક્ડનો ICC Hall of Fame માં સમાવેશ કરાશે.

  • આઇસીસી દ્વારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા આઇસીસી હૉલ ઓફ ફેમમાઅં 10 ખેલાડીઓને સામેલ કરાયા છે.
  • આ સાથે જ આ પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ થનાર ખેલાડીઓની સંખ્યા 103 થઇ છે. 
  • વિનુ માંકડ ભારતના લેફ્ટ આર્મ સ્પિનર હતા તેમજ તેઓ ગુજરાતના જામનગર જિલ્લાના હતા. 
  • તેઓએ કુલ 44 ટેસ્ટ રમી છે જેમાં 31.47ની એવરેજથી તેઓએ 2,109 રન બનાવ્યા હતા તેમજ 162 વિકેટ ઝડપી હતી. 
  • આઇસીસી દ્વારા આ તમામ ખેલાડીઓને કુલ પાંચ યુગોમાં સામેલ કરાયા છે જેમાં પ્રારંભિક ક્રિકેટ યુગ (1918 પહેલા), વિશ્વયુદ્ધ સમયનો યુગ (1918 થી 1945), વિશ્વયુદ્ધ સમય પછીનો યુગ (1946 થી 1970), વન-ડે યુગ (1971 થી 1995) અને આધુનિક યુગ (1996 થી 2016).
  • વિનુ માંકડનો સમાવેશ વિશ્વયુદ્ધ પછીના યુગમાં કરાયો છે.
Cricketer Vinu Mankad


Post a Comment

Previous Post Next Post