ફ્રેન્ચ ઓપનમાં મેન્ડ ડબલ્સમાં હરબર્ટ અને માહૂટની જોડીએ ખિતાબ જીત્યો.

  • ફ્રાન્સની આ જોડીએ આ સ્પર્ધામાં કઝાખ્સ્તાનના એલેકઝાન્ડર બુબલિક અને આંદ્ર ગોલુબેવને 4-6, 7-6(1), 6-4 થી પરાજય આપ્યો હતો. 
  • માહૂટ અને હરબર્ટ બીજા વિશ્વ યુદ્ધ બાદ બે વાર મેન્સ ડબલ્સ ખિતાબ મેળવનાર ફ્રાન્સની પ્રથમ જોડી છે. 
  • અગાઉ આ જોડીએ વર્ષ 2018માં ફ્રેન્ચ ઓપનનો મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો.
Herbert and Mahut


Post a Comment

Previous Post Next Post