- આ ટ્રાયલ Beyong Visual Line of Sight (BVLOS) હેઠળ કરાશે જેના માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા મંજૂરી અપાઇ છે.
- આ ટ્રાયલ શરુઆતમાં બેગ્લોર ખાતે કરવામાં આવશે. - BVLOS એ ડ્રોન ઉડવા માટેની એક ટર્મ છે જેમાં તેના સિવાય Visual Line of Sight (VLOS) અને Extended Visual Line of Sight (EVLOS) નો પણ સમાવેશ થાય છે.
- BVLOS એટલે એવી વ્યવસ્થા જેમાં ડ્રોનનો પાયલ્ટ ડ્રોનને ફીઝીકલી ન જોઇ શકે તેટલુ દુર મોકલે છે અને તેને જીપીએસ દ્વારા કન્ટ્રોલ કરે છે.