- આ મિટીંગમાં વડાપ્રધાને નવી પેઢીને સ્વસ્થ ધરતી આપવા વિશેની વાત કહી.
- તેમણે આ પોતાના આ વર્ચ્યુઅલ ભાષણમાં વર્ષ 2030 સુધીમાં ભારત 2.6 કરોડ હેક્ટર જમીનને ઉપયોગી બનાવવાના ભારતના લક્ષ્ય વિશે માહિતી આપી.
- આ મિટીંગમાં ભારતે છેલ્લા 10 વર્ષમાં 30 લાખ હેક્ટર વનક્ષેત્રને વધારાયું જેથી દેશનું સંયુક્ત વનક્ષેત્ર ચોથા ભાગ જેટલું વધ્યું હોવાનું જણાવ્યું.
- આ વનક્ષેત્રના વધારાથી 250 થી 300 કરોડ ટન કાર્બન ડાયોક્સાઇડ જેટલી વધારાની કાર્બન ક્રેડિટ મેળવવાનું લક્ષ્ય પણ પુરુ થશે.