પ્રદૂષણ ઓછું થતા શ્રીનગરથી પીર પંજાલની પર્વતમાળા સ્પષ્ટ દેખાવા માંડી!

  • હવામાન વિભાગ દ્વારા પ્રસિદ્ધ માહિતી મુજબ દેશનો 80% હિસ્સો વરસાદથી પલળી ચુક્યો છે અને પ્રદૂષણ ઓછું થયું છે. 
  • દેશના અનેક શહેરોમાં છેલ્લા 8 દિવસમાં Air Quality Index (AQI)માં સુધારો થયો હોવાનું જણાયું છે જેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને મહારાષ્ટ્રના મુખ્ય શહેરો સામેલ છે. 
  • આ શહેરોમાં અમદાવાદનો AQI 5 જૂનના રોજ 105 હતો તે 10 જૂનના રોજ ઘટીને 94 થયો છે તેમજ પાટણનો 104 હતો જે ઘટીને 46 થયો છે.
Pir Panjal Range


Post a Comment

Previous Post Next Post