ઇઝરાયલમાં નેફ્ટાલી બેનેટ ફક્ત એક મતથી ચૂંટણી જીતી વડાપ્રધાન બન્યા.

  • આ સાથે જ ઇઝરાયલમાં 12 વર્ષ બાદ નેતાન્યાહૂ યુગનો અંત આવ્યો છે. 
  • નેફ્ટાલીએ આઠ પક્ષને એકઠા કરીને ગઠબંધન સરકાર બનાવી છે જેમાં પહેલીવાર આરબ-મુસ્લિમ પાર્ટી (Ra'am) પણ સામેલ છે.
  • આ ચૂંટણીમાં બહુમતી સાબિત કરતી વખતે નેફ્ટાલીના પક્ષમાં 60 મત પડ્યા જ્યારે વિરોધમાં 59 મત પડ્યા હતા. 
  • આ ચૂંટણી બાદ સમજૂતી મુજબ નેફ્ટાલી સપ્ટેમ્બર, 2023 સુધી વડાપ્રધાન રહેશે ત્યારબાદ હાલની સરકારના વિદેશ મંત્રી યેર લેપિડ વડાપ્રધાન બનશે. 
Naftali Bennett


Post a Comment

Previous Post Next Post