- Stockholm International Peace Research Institute (SIPRI) દ્વારા પ્રસિદ્ધ આ રિપોર્ટ મુજબ:
- 2020ની તુલનાએ સૌથી વધુ પરમાણુ બોમ્બ અમેરિકા પાસે 5,550 છે.
- ત્યારબાદ ક્રમાનુસાર રશિયા (6,255), બ્રિટન (225), ફ્રાન્સ (290), ચીન (350), ભારત (156), પાકિસ્તાન (165), ઇઝરાયલ (90) અને ઉત્તર કોરિયા (40-50) છે.
- વર્ષ 2020માં વિશ્વના કુલ પરમાણુ બોમ્બનો આંકડો 13,400 હતો જે વર્ષ 2021માં ઘટીને 13,080 થયો છે.