- 21 વર્ષીય અમિકા જ્યોર્જને બ્રિટિશ સરકાર દ્વારા સ્કૂલમાં ફ્રી પિરિયડ પ્રોડક્ટના પ્રચાર માટે Member of the Most Excellent Order of the British Empire (MBE) પુરસ્કાર અપાયો છે.
- આ પુરસ્કાર બ્રિટનનો ત્રીજો સર્વોચ્ચ પુરસ્કાર છે.
- અમિકાએ ફ્રી પિરિયડ પ્રોડક્ટ માટે એક અભિયાન શરૂ કર્યું હતું જેમાં તેને બ્રિટનની અનેક એવી છોકરીઓની દશા જોઇ જેઓ આર્થિક તંગીને કારણે અમુક દિવસ માટે સ્કૂલ નથી આવતી અને પિરિયડ પ્રોડક્ટ ખરીદી નથી શકતી.
- તેણીના પ્રયાસો બાદ બ્રિટનના અમૂક મંત્રીઓએ તેની સાથે ચર્ચા કરી અને છેવટે 2020માં શૈક્ષણિક સંસ્થાઓને ફ્રી પિરિયડ પ્રોડક્ટ આપવા માટે ફંડ જાહેર કરાયું.
Three highest orders of British Empire:
- CBE - Commander of the Order of the British Empire.
- OBE - Order of the British Empire.
- MBE - Member of the Order of the British Empire.