ચીને લદ્દાખ સરહદ પાસે ફાઇટર વિમાન સ્ટીલ્થ બોમ્બર H-20નું પરીક્ષણ કર્યું.

  • આ વિમાનનું નામ Xian H-20 છે જે ચીનનું સૌથી શક્તિશાળી બોમ્બર ફાઇટર વિમાન છે. 
  • ચીને આ પરીક્ષણ ચીનના હોતાન એરબેઝથી કર્યું છે જેને Line of Actual Control (LAC) ના આકાશ પાસે લઇ જવાયું હતું. 
  • આ વિમાન રડારમાં પકડાય તે પહેલા જ હુમલો કરવા સક્ષમ છે તેમજ તેની મારક ક્ષમતા લગભગ 9,000 કિ.મી. સુધીની એટલે કે ચીનથી અમેરિકન નૌકાદળ ગુઆમ સુધીની છે. 
  • અગાઉ અમેરિકાના સંરક્ષણ વિભાગે ચીનના આ વિમાનને અમેરિકા, ભારત અને જાપાન જેવા દેશો માટે ખતરારુપ ગણાવ્યા હતા.
Xian H-20


Post a Comment

Previous Post Next Post