રેલ્વે દ્વારા એકલી મુસાફરી કરતી મહિલાઓ માટે 'મેરી સહેલી' અભિયાન શરૂ કરાયું.

  • આ અભિયાન અંતર્ગત લાંબા અંતરની ટ્રેનમાં આરપીએફની મહિલા કોન્સ્ટેબલ લેડીઝ અને અન્ય રિઝર્વ કોચમાં એકલા પ્રવાસ કરતી મહિલાઓની મુલાકાત લેશે. 
  • આ સિવાય પણ જો કોઇ મહિલાઓને પોલીસની જરુર હોય તો આરપીએફની હેલ્પલાઇન નં 139 પર તેમજ જીઆરપી હેલ્પલાઇન નં 1512 પર કોલ કરી શકશે.
Meri Saheli Scheme




Post a Comment

Previous Post Next Post