- આ ટેક્નોલોજી દ્વારા 5-6 મહિના લાગી શકે તેવો ઓવરબ્રિજ ફક્ત 20-22 દિવસમાં જ બની શકશે.
- આ ટેક્નોલોજીમાં સ્ક્વેર આકારની પ્રિકાસ્ટ કોંક્રિટ હેવી ફ્રેમ તૈયાર કરી તેને બ્રિજ બનાવવાનો હોય ત્યા મુકી દેવામાં આવે છે.
- રેલવે દ્વારા આ નવી ટેક્નોલોજીના ઉપયોગથી 4-5 મહિના સુધી જે ટ્રાફિક બંધ અથવા ડાઇવર્ટ રહેતો હતો તેના બદલે થોડા દિવસોમાં જ બ્રિજ તૈયાર થઇ જશે.
