- તેણે આ ટૂર્નામેન્ટનો મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે.
- આ સ્પર્ધામાં તેણીએ રશિયાની અન્સ્તેસિયા પાવલિચેનકોવાને પરાજય આપી 6-1, 2-6, 6-4થી વિજય મેળવ્યો હતો.
- સિંગલ્સ વર્ગમાં બારબોરાનો આ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ પુરસ્કાર છે.
- અગાઉ તે ડબલ્સ કેટેગરીમાં તે ફ્રેન્ચ ઓપન અને વિમ્બલડન ખિતાબ જીતી ચુકી છે.
