- આઇઆઈટી કાનપુરના પ્રોફેસર મુકેશ શર્માને વિશ્વ આરોગ્ય સંગઠનના તકનીકી સલાહકાર સમિતિના માનદ સભ્ય બનાવાયા છે.
- તેઓ World Health Organization ના Global Air Pollution and Health - Technical Advisory Group (GAPH-TAG)ના માનદ સભ્ય બન્યા છે.
- આ ગ્રૂપ WHO અંતર્ગત સભ્ય દેશોને Sustainable Development Goals (SDG) વિષયક હવા પ્રદૂષણ અને સ્વાસ્થ્ય SDGs 3.9.1, 7.1.2 અને 11.6.2) માં મદદ કરે છે.
- સંયુક્ત રાષ્ટ્ર દ્વારા SDGની વર્ષ 2015માં શરૂઆત કરવામાં આવી હતી.
