- United Nations Security Council માં વર્ષ 2022-23ના અસ્થાયી સદસ્ય માટે અલ્બાનિયા, બ્રાઝીલ, ગૈબૉન, ઘાના અને યુએઇને ચુંટવામાં આવ્યા છે.
- આ ચુંટણીમાં પાંચેય દેશ નિર્વિરોધ રીતે ચુંટાઇ આવ્યા છે કારણકે પરિષદમાં ફાળવાયેલ સીટ માટે પોતાના સંબંધિત ક્ષેત્રમાં આ પાંચ દેશો સિવાય કોઇ દેશ નથી.
