ઘરે બેઠા કોરોના રસી આપનાર બિકાનેર દેશનું પ્રથમ શહેર બન્યું.

  • રાજસ્થાનના બિકાનેરમાં આજથી ડોર-ટૂ-ડોર રસીકરણ અભિયાન યોજાશે. 
  • અત્યાર સુધી બિકાનેરમાં ડ્રાઇવ થ્રૂ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. 
  • બિકાનેરની આ નવી શરૂઆતમાં 45 વર્ષથી વધુ વયના લોકોને તંત્ર દ્વારા ઘરે ઘરે રસીના ડોઝ અપાશે. 
  • સ્થાનિક તંત્ર દ્વારા આ માટે બે વિશેષ એમ્બ્યુલન્સ અને ત્રણ મોબાઇલ ટીમ તૈયાર કરવામાં આવી છે.
Bikaner Rajasthan


Post a Comment

Previous Post Next Post