સ્વદેશી બનાવટનું જહાજ 'સજાગ' ગુજરાત રાજ્યને અર્પણ કરાયું.

  • ગુજરાત રાજ્ય સમુદ્ર કિનારે પાકિસ્તાનથી ખુબજ નજીક હોવાથી તેને આ જહાજ અપાયું છે. 
  • ભારતીય કોસ્ટગાર્ડના કાફલામાં હાલ કુલ 157 શિપ અને 62 એરક્રાફ્ટ છે જેમાં એકનો વધુ ઉમેરો થયો છે. 
  • જહાજ સજાગ પોરબંદર ખાતે અર્પણ કરાયું છે જેમાં 40/60 બોફોર્સ ગન અને 12.7 એમ.એમ.ની બે ગન્સ છે. 
  • આ જહાજમાં એક ટ્વિન એન્જીન હેલિકોપ્ટર રહી શકે તેવી વ્યવસ્થા પણ છે. 
  • આ જહાજ મહત્તમ 26 નોટની સ્પીડ સાથે દરિયામાં જઇ શકે છે.
Sajag ship Gujarat


Post a Comment

Previous Post Next Post