- આ મંજૂરી દ્વારા સેના દ્વાર કરાયેલ યુદ્ધ અને અભિયાનો સાથે સંકળાયેલા ઇતિહાસને આર્કાઇવ (સંગ્રહ) કરવા અને તેને ગોપનીયતાની યાદીમાથી દૂર કરવામાં આવશે.
- આવુ કરવાનો ઉદેશ્ય લોકોને ઘટનાની સાચી માહિતી આપવાનો તેમજ બિનજરુરી અફવાઓને દૂર કરવાનો છે.
- આ મંજૂરી મુજબ સૈન્યની ત્રણેય પાંખ, ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ, આસામ રાઇફલ્સ અને તટરક્ષક દળોનો રેકોર્ડ 25 વર્ષ બાદ રેકોર્ડ રાષ્ટ્રીય મ્યુઝિયમમાં મોકલાશે.
