HomeCurrent Affairs ભારત અને જાપાન વચ્ચે ત્રણ દિવસીય દ્વીપક્ષિય સમુદ્રી અભ્યાસ "JIMEX-21" અરબ સાગરમાં યોજાશે. byTeam RIJADEJA.com -October 06, 2021 0 જે 6 થી 8, ઓક્ટોબર, 2021 સુધી ચાલશે.આ અભ્યાસનું આ પાંચમું સંસ્કરણ છે.પ્રથમ અભ્યાસ ૨૦૧૨માં યોજાયો હતો.ચોથો અભ્યાસ સપ્ટેમ્બર, ૨૦૨૦માં યોજાયો હતો. Tags: Current Affairs Gujarati World Facebook Twitter