HomeCurrent Affairs વર્ષ 2021ના ફિઝિકસ વિષયનો નોબેલ પુરસ્કાર જાપાન, જર્મની અને ઇટાલીના ત્રણ વિજ્ઞાનીને સંયુક્તરૂપે જાહેર કરવામાં આવ્યો. byTeam RIJADEJA.com -October 06, 2021 0 જેમાં જાપાનના 80 વર્ષીય સ્યુકુરો મનાબે, જર્મનીના 89 વર્ષીય કલેસ હેસલમેન અને ઇટાલીના 73 વર્ષીય જ્યોર્જીઓ પારિસીનો સમાવેશ થાય છે.ત્રણેય વિજ્ઞાનીઓને ક્લાઈમેટ ચેન્જની જટિલફિઝિકલ સિસ્ટમના સંશોધનમાં યોગદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. Tags: Current Affairs Gujarati World Facebook Twitter