- આ મેડલ તેણીએ 25 મીટર પિસ્ટલ ઇવન્ટમાં ભારતની જ શુટર મનુ ભાકરને પરાજય આપીને જીત્યો છે.
- આ તેણીની કારકિર્દીની પ્રથમ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ હતી.
- આ ઇવેન્ટમાં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો.
- મેન્સ 50 મીટર જુનિયર ઇવેન્ટમાં ભારતીય શુટર ઐશ્વર્ય પ્રતાપસિંહે ગોલ્ડ મેડલ જીત્યો.