HomeCurrent Affairs પ્રખ્યાત અભિનેતા અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની વયે નિધન. byTeam RIJADEJA.com -October 06, 2021 0 તેઓએ રામાનંદ સાગર રચિત પ્રસિદ્ધ સિરીઅલ રામાયણમાં રાવણની ભૂમિકા ભજવી હતી.તેઓ ગુજરાતના સાબરકાંઠાથી ચુંટાઈને ભારતીય જનતા પાર્ટીના તરફથી 1991 થી 1996 સુધી લોકસભાના સાંસદ રહી ચુક્યા છે.તેઓનો જન્મ 8 નવેમ્બર, 1938માં ઇન્દોર, મધ્ય પ્રદેશમાં થયો હતો. Tags: Current Affairs Gujarat Gujarati Facebook Twitter