છત્તીસગઢમાં "રામ વનગમન પર્યટન પરિચય સમારોહ" ની શરૂઆત થઇ.

  • આ સમારોહ 7 થી 9 ઑક્ટોબર દરમિયાન ચાલશે જેની શરુઆત છત્તીસગઢની રાજધાની રાયપુરના ચંદ્રસ્યુરી પાસેના કૌશલ્યામાતા મંદિર ખાતેથી થશે.
  • આ યાત્રા 2260 કિ.મી. સુધી યોજાશે જેમાં 9 પડાવ રાખવામાં આવ્યા છે જ્યાં જીવંત પૌરાણિક કથાઓનું આયોજન કરવામાં આવશે.
Ram Vangaman Paryatan

Post a Comment

Previous Post Next Post