ભારત અને ફ્રાન્સ વચ્ચે સંયુક્ત યુદ્ધાભ્યાસનું છઠ્ઠું સંસ્કરણ શરુ થયું.

  • આ અભ્યાસ 15 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી ફ્રાન્સના ફ્રેજસ ખાતે ચાલશે. 
  • ભારત તરફથી આ અભ્યાસમાં ગોરખા રાઇફલ્સ ઇન્ફ્રન્ટ્રી બટાલિયન ભાગ લઇ રહી છે. 
  • ભારતીય સેનામાં ગોરખા રાઇફલ્સનો 68 વર્ષ જૂનો ગૌરવશાળી ઇતિહાસ છે. 
  • ભારત અને ફ્રાન્સ વચ્ચે દર ત્રણ વર્ષે દ્વિવાર્ષિક યુદ્ધ અભ્યાસ ગરુડ, વરુણ અને શક્તિ કરવામાં આવે છે.
India France Exercise

Post a Comment

Previous Post Next Post