- જેમાં તેણે અમેરિકાના ટેલર ફિટ્ઝાને પરાજય આપ્યો.
- મારીન સતત બીજી વાર અહીંયા ચેમ્પિયન બન્યો.
- 20 થી વધુ ઓપન ટાઇટલ જીતનાર તે છઠ્ઠો ખેલાડી બન્યો.આ યાદીમાં સ્વિત્ઝલેન્ડનો રોજર ફેડરર 108 ટાઇટલ સાથે પ્રથમ સ્થાને છે.
- આ ટુર્નામેન્ટ રશિયાના સેન્ટ પિટસબર્ગ શહેરમાં આયોજિત કરવામાં આવી હતી.