IPL ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ દેશની પ્રથમ સ્પોર્ટ્સ યુનિકોર્ન બની.

  • આઇપીએલ ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) રુ. 7,507 કરોડ સાથે દેશની પ્રથમ સ્પોર્ટ્સ યુનિકોર્ન બની છે.
  • ગ્રે માર્કેટમાં તેના શેર 210-225 કિંમત બેન્ડના રેકોર્ડ મૂલ્યે વેપાર કરી રહ્યા છે તેમજ હાલની તેની માર્કેટ કેપ તેના પ્રમોટર ઇન્ડિયા સિમેન્ટ્સથી પણ વધી ગઇ છે!
  • CSK ની સ્ટોક કિંમત છેલ્લા ત્રણ વર્ષમાં 2000% વધી છે!
chennai super kings


Post a Comment

Previous Post Next Post