ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમ 2022ની પૂર્ણાહુતિ થઇ.

  • આ સ્પર્ધા 17 થી 30 જાન્યુઆરી દરમિયાન ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે યોજાઇ હતી.
  • આ સ્પર્ધાનું મેન્સ સિંગલ્સનું ટાઇટલ સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચે જીત્યું હતું.
  • વુમન્સ સિંગલ્સનું ટાઇટલ ઓસ્ટ્રેલિયાની ખેલાડી એશ્લે બાર્ટીએ જીત્યું છે.
  • મેન્સ ડબલ્સનું ટાઇટલ નિક કિર્ગિયોસ અને થાનાસી કોકીનાકિસએ તેમજ વુમન્સ ડબલ્સનું ટાઇટલ બાર્બરા ક્રેજિકોવા અને કેટરિના સિનિયાકોવાએ જીત્યું હતું.
  • મિક્સ્ડ ડબલ્સ ટાઇતલ ક્રિસ્ટિના મ્લાદેનોવિક અને ઇવાન ડોડિગે જીત્યું હતું.
  • આ ટૂર્નામેન્ટમાં પ્રાઇઝ મની 7,50,00,000 ઓસ્ટ્રેલિયન ડોલર જેટલું છે.
Australian open


Post a Comment

Previous Post Next Post