મીરાબાઇ ચાનુએ સિંગાપોર ખાતે ગોલ્ડ જીતી કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વૉલિફાઇ કર્યું.

  • ભારતની વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુએ સિંગાપોર વેઇટલિફ્ટિંગ ઇન્ટરનેશનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 
  • આ સાથે તેણીએ કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વૉલિફાઇ કરી લીધું છે. 
  • આ ગોલ્ડ તેણીએ 55 કિ.ગ્રા. વજન વર્ગમાં જીત્યો છે જેમાં તેણીએ 191 કિ.ગ્રા. (86 + 105) વજન ઉઠાવ્યો હતો. 
  • આ સ્પર્ધામાં બીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયાની જેસિકા સેવાસ્ટેંકો તેમજ ત્રીજા સ્થાન પર મલેશિયાની કૈસેન્ડ્રા એંગલરબર્ટ રહી હતી. 
  • ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઇએ સિલ્વર મેડલ જીત્યો હતો.
Meerabai Chanu

Post a Comment

Previous Post Next Post