ઓડિશાના બે વાર મુખ્યમંત્રી રહેલા હેમાનંદ બિસ્વાલનું 83 વર્ષની વયે નિધન.

  • તેઓ ડિસેમ્બર, 1989 થી માર્ચ, 1990 દરમિયાન પ્રથમવાર તેમજ ડિસેમ્બર, 1999 થી માર્ચ, 2020 દરમિયાન બીજી વાર ઓડિશાના 12માં મુખ્યમંત્રી રહ્યા હતા. 
  • તેઓ 1974માં પ્રથમવાર તેમજ 1980માં ફરીવાર ચુંટાઇને વિધાનસભ્ય બન્યા હતા. 
  • હાલ ઓડિશાના મુખ્યમંત્રી તરીકે નવીન પટનાઇક છે જેઓ વર્ષ 2000થી આ પદ પર છે. 
  • નવીન પટનાઇક પવન ચામલિંગ (સિક્કિમ) અને જ્યોતિ બસુ (પશ્ચિમ બંગાળ) બાદ દેશના એવા ત્રીજા મુખ્યમંત્રી છે જેઓ સતત પાંચમી ટર્મ માટે મુખ્યમંત્રી તરીકે કાર્યરત રહ્યા હોય.
Hemanand Biswal

Post a Comment

Previous Post Next Post