ભારત અને જાપાન વચ્ચે આજથી કર્ણાટક ખાતે સંયુક્ત યુદ્ધ અભ્યાસ શરુ થશે.

  • આ યુદ્ધ અભ્યાસ કર્ણાટકના બેલગામ ખાતે આજથી 10 માર્ચ સુધી આયોજિત થશે. 
  • આ યુદ્ધ અભ્યાસનું નામ 'ધર્મ ગાર્જિયન 2022' રખાયું છે. 
  • આ અભ્યાસમાં બન્ને દેશની સેના શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં પ્લાટૂન સ્તરની સંયુક્ત તાલીમ મેળવશે. 
  • ઉલ્લેખનીય છે કે હાલમાં વિશાખાપટ્ટનમ ખાતે 'મિલન 2022' ની પણ બે ચરણોમાં શરુઆત થઇ છે. 
  • મિલન અભ્યાસની શરુઆત વર્ષ 1995માં અંડમાન અને નિકોબાર ખાતે થઇ હતી.
Dharm Guardian 2022

Post a Comment

Previous Post Next Post