મેક્સિકો ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં રફેલ નડાલે પોતાનું 91મું ટાઇટલ જીત્યું.

  • સ્પેનના ટેનિસ ખેલાડી રફેલ નડાલે મેક્સિકો ઓપન ટેનિસ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે. 
  • આ સ્પર્ધામાં તેણે બ્રિટનના કેમેરોન નોરીને 6-4, 6-4થી પરાજય આપ્યો હતો. 
  • આ ટાઇટલ નડાલની કારકિર્દીનું 91મું ટાઇટલ છે. 
  • આ વર્ષનું તેનું આ ત્રીજું ટાઇટલ છે, અગાઉ તેણે આ વર્ષે જ ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ પણ જીત્યું હતું.
Rafael Nadal

Post a Comment

Previous Post Next Post