દુબઇ ટેનિસ ચેમ્પિયનશિપમાં રશિયાના આન્દ્રે રુબલેવે ટાઇટલ જીત્યું.

  • આ સ્પર્ધામાં તેણે ચેક ગણરાજ્યના ક્વૉલિફાયર જિરી વેલ્સીને 6-3, 6-4થી પરાજય આપ્યો હતો. 
  • આ તેની કારકિર્દીનું 10મું ટાઇટલ છે. 
  • તાજેતરમાં જ તેણે માર્સેલી ઓપન 13 ટૂર્નામેન્ટનો ખિતાબ પણ જીત્યો હતો. 
  • વેલ્સીએ ક્વાર્ટર ફાઇનલમાં નોવાક જોકોવિચને તેમજ સેમિ-ફાઇનલમાં ડેનિસ શારોવલોવને પરાજય આપ્યો હતો. 
  • આ ટાઇટલ જીત્યા બાદ તેણે ટીવી કેમેરા પર 'કૃપા કરીને યુદ્ધ નહી' તેવું લખ્યું હતું.
Andrey Rublev

Post a Comment

Previous Post Next Post