અમેરિકા, બ્રિટન અને કેનેડાએ રશિયાની બેન્કોને SWIFT સિસ્ટમમાંથી બાકાત કરી.

  • રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરાયા બાદ વિવિધ દેશો દ્વારા તેના પર આર્થિક પ્રતિબંધો લગાવવાનું શરુ કરવામાં આવ્યું છે. 
  • આ પ્રતિબંધોના ભાગરુપે જ અમેરિકા, બ્રિટન અને કેનેડાએ રશિયાની મુખ્ય બેન્કોને ગ્લોબલ પેમેન્ટ સિસ્ટમ SWIFT માંથી બાકાત કરી છે. 
  • Society for Worldwide Interbank Financial Telecommunications (SWIFT) એ એક પ્રકારની ગ્લોબલ પેમેન્ટ સિસ્ટમ છે જેમાં દરેક દેશની મુખ્ય બેન્ક તેમજ અમુક પસંદગીની બેન્ક જોડાયેલી છે. 
  • આ સુવિધા હેઠળ રેપિડ ક્રોસ બોર્ડર પેમેન્ટની સુવિધા મળે છે જેનાથી ગ્લોબલ બિઝનેસ સરળ બને છે.
SWIFT

Post a Comment

Previous Post Next Post