જોકોવિચ ચાર ગ્રાન્ડસ્લેમમાં 80 મેચ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો.

  • વિમ્બલ્ડનના બીજા રાઉન્ડમાં જીતી આ સિદ્ધિ મેળવી છે. 
  • રોજર ફેડરર ત્રણ ગ્રાન્ડસ્લેમ જીતીને આ સિદ્ધિ મેળવી છે. 
  • વિમ્બલ્ડનની આ મેચમાં રમવાની સાથે ચાર ગ્રાન્ડસ્લેમમાં 90 મેચ રમનાર વિશ્વનો બીજો ખેલાડી બન્યો. 
  • રોજર ફેડરર ચાર ગ્રાન્ડ સ્લેમમાં 90 થી વધુ મેચ રમનાર પ્રથમ ખેલાડી છે. 
  • જોકોવિચ ફ્રેન્ચ ઓપન, ઓસ્ટ્રેલિયન ઓપન, યુ.એસ ઓપન અને વિમ્બલ્ડનમાં 80 મેચ જીત્યો છે.
Djokovic

Post a Comment

Previous Post Next Post