- આ આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયો છે જેના મુજબ તમામ સંરક્ષિત વન અને રાષ્ટ્રીય અભ્યારણોમાં ઓછામાં ઓછો એક કિ.મી. વિસ્તારને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવશે.
- સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ રાજ્યો પાસેથી સંરક્ષિત વનોમાં Eco Sensitive Zone (ESZ)ના કાયમી માળખા અંગે પણ રિપોર્ટ મંગાયો છે.
- આ આદેશ બાદ અભ્યારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર પણ ખનન પર પ્રતિબંધ લાગૂ પડશે તેમજ આ તમામ ઝોનને બફર ઝોનથી વધુ અથવા તેનાથી ઉચ્ચ સીમા નક્કી રહેશે.