વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં સુફિયાન બાકાલીએ ગોલ્ડ જીત્યો.

  • આ ચેમ્પિયનશિપ અમેરિકાના યુજીનમાં ચાલી રહી છે.
  • મોરોક્કોના સુફિયાને એથ્લેટએ 3000 મીટર સ્ટીપલજેઝ 8 મિનિટ 25.13 સેકન્ડમાં પૂર્ણ કરી ગોલ્ડ જીત્યો.
  • ભારતનો અવિનાશ સાબેલ 8 મિનિટ 31.75 સેકન્ડ સાથે 11માં સ્થાને રહ્યો.
  • આ ઇવેન્ટમાં 15 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
  • કતારના બાર્શિંમે 2.37મીટરના હાઈજમ્પ સાથે ગોલ્ડ જીત્યો.
  • વિમેન્સ ટ્રીપલ જમ્પ ઇવેન્ટમાં વેનેઝુએલાની જુલીમાર રોહાસે 15.47 મીટરના જમ્પ સાથે ગોલ્ડ મેળવ્યો. 
  • કેન્યાની ડબલ ઓલમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ કિપયેગોને વિમેન્સ 1500 મીટર 3 મિનિટ 52.96 સેકન્ડમાં પૂર્ણ કરી ગોલ્ડ મેળવ્યો.
  • ઇથોપિયાની ગોટીટોમ ગેબ્રેસલાસે મેરેથોન 2 કલાક 18 મિનિટ 15 સેકન્ડમાં પૂર્ણ કરી ગોલ્ડ મેળવ્યો. 
El Bakkali wins 3,000m steeplechase world gold

Post a Comment

Previous Post Next Post