અનિષ ભાનવાલ અને રિધમ સંગવાને શૂટિંગ વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

  • તેઓએ રેપિડ ફાયર પિસ્તોલ મિક્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેળવ્યો.
  • તેઓએ ચેક રિપબ્લિકની આન્ના ડેડોવા અને માર્ટીન પ્રોધાસ્કીને 16-12 થી પરાજય આપીને બ્રોન્ઝ જીત્યો.
  • હાલમાં દક્ષિણ કોરિયાના ચાંગવોનમાં શુટિંગ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે.
  • ભારત 5 ગોલ્ડ, 5 સિલ્વર અને 4 બ્રોન્ઝ સાથે ટોપ પર છે.

Anish Bhanwala and Ridham Sangwan

Post a Comment

Previous Post Next Post