અમેરિકાની કોકો ગૉફે WTA ફાઇનલ્સ માટે ક્વૉલિફાઇ કરનાર સૌથી યુવા ખેલાડી બની.

  • તેણી 17 વર્ષ બાદ આ રમત માટે ક્વૉલિફાઇ કરનાર સૌથી યુવા ખેલાડી બની છે. 
  • અગાઉ વર્ષ 2005માં મારિયા શારાપોવા આ રમત માટે ક્વૉલિફાઇ કરી શકી હતી. 
  • કોકો ગૉફેએ સિંગલ્સ અને ડબલ્સ એમ બન્ને રમત માટે ક્વૉલિફાઇ કર્યું છે. 
  • તેણી ડબલ્સમાં જેસિકા પેગુલા સાથે રમશે. 
  • વર્ષ 2009 બાદ એવું પ્રથમવાર બનશે કે બન્ને અમેરિકન (ગૉફ અને પેગુલા) સાથે રમશે.
  • અગાઉ વર્ષ 2009માં સેરેના અને વિનસે આ રીતે પ્લે કર્યું હતું.
American Coco Gough became the youngest player to qualify for the WTA Finals.

Post a Comment

Previous Post Next Post