ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતે 10 ગોલ્ડ સહિત 26 મેડલ જીત્યા.

  • ઇજિપ્તના કાહિરા (Cairo) ખાતે રમાયેલ આ ચેમ્પિયનશિપમાં ભારત ચીન બાદ બીજા ક્રમ પર રહ્યું હતું. 
  • આ ચેમ્પિયનશિપમાં ભારતે 10 ગોલ્ડ, 6 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. 
  • ભારતનું આ રમતમાં આ વર્ષે શ્રેષ્ઠ પ્રદર્શન છે. 
  • અગાઉ ભારતે આ ચેમ્પિયનશિપમાં 12 મેડલ જીત્યા હતા. 
  • આ સ્પર્ધામાં સૌથી વધુ મેડલ ચીને (46 મેડલ), ભારતે (26) તેમજ અમેરિકાએ કુલ 9 મેડલ જીત્યા છે. 
  • આ ચેમ્પિયનશિપમાં ભારતના રુદ્રાક્ષ, એશા અને રમિતાએ ડબલ ગોલ્ડ મેડલ જીત્યા છે.
ISSF World Championships.

Post a Comment

Previous Post Next Post