199ની એવરેજ ધરાવતું દેશનું પ્રથમ હાઇડ્રો બાઇક ગુજરાતમાં બનશે.

  • આ માટે આણંદની ચરોતર ગેસ સહકારે મંડળી લિમિટેડ અને ટ્રાઇટન ઇલેક્ટ્રિક વ્હિકલ્સ વચ્ચે MoU કરવામાં આવ્યા છે. 
  • આ પ્રકારના બાઇકનો પાઇલટ પ્રોજેક્ટ નડિયાદ ખાતે શરુ કરવામાં આવનાર છે. 
  • આ બાઇકની અંદાજિત કિંમત રુ. 2 લાખ રહેશે જે 199 કિ.મી.ની એવરેજ આપશે. 
  • હાઇડ્રોજન ઇંધણ ધરાવતું આ બાઇક ગ્રીન ફ્યુઅલથી ચાલતું હોવાથી પોલ્યુશનની ચિંતા નહી રહે તેવો દાવો કરવામાં આવ્યો છે.
The country's first hydro bike with an average of 199 will be made in Gujarat.


Post a Comment

Previous Post Next Post