પાકિસ્તાન 4 વર્ષ બાદ FATFના ગ્રે લિસ્ટમાંથી બહાર થયું.

  • Financial Action Task Force (FATF) આતંકવાદીઓને નાણાકીય સહાય અને મની લોન્ડરિંગ જેવી પ્રવૃતિઓ પર નજર રાખે છે.
  • FATFની આ યાદીમાં પાકિસ્તાન છેલ્લા ચાર વર્ષથી હતું જેને પરિણામે તેને મળતી વિવિધ વૈશ્વિક સહાય અટકી ગઇ હતી.
  • આ સિવાય રશિયા દ્વારા યુક્રેન પર કરાયેલ હુમલા વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે જેમાં રશિયાને FATFના પ્રોજેક્ટ્સમાંથી બાકાત કરાયું છે. 
  • રશિયાને FATFની પ્રાદેશિક સંસ્થાઓની બેઠકમાં ભાગ લેવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
Pakistan is out of FATF ‘grey list’ on terror funding

Post a Comment

Previous Post Next Post