ભારતે પરમાણુ ક્ષમતા ધરાવતી અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું.

  • આ પરીક્ષણ અબ્દુલ કલામ દ્વિપના લોન્ચિંગ પ્લેટફોર્મ પરથી કરાયું હતું. 
  • આ મિસાઇલ અગ્નિ સિરીઝનું જ ન્યૂ જનરેશન વેરિયન્ટ છે જે 2000 કિ.મી. સુધી નિશાન સાધવા માટે સક્ષમ છે. 
  • આ મિસાઇલનું હાલ ત્રીજું સફળ પરીક્ષણ થયું છે. 
  • આ મિસાઇલમાં Multiple Independently Targetable Reentry Vehicle (MIRV) ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. 
  • ભારત પાસે પહેલેથી જ અગ્નિ-1 થી અગ્નિ-5 સુધીની મિસાઇલ છે.
India successfully tests new-gen nuclear-capable 'Agni Prime' ballistic missile

Post a Comment

Previous Post Next Post