ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સોમવારને સપ્તાહનો સૌથી ખરાબ દિવસ ઘોષિત કરાયો!

  • આ દિવસ ઘોષિત કરવાનું કારણ સોમવારે તમામ સંસ્થાઓ રજા બાદ પોતાનું કામકાજ શરુ કરતી હોવાનું છે. 
  • ગીનિઝ બુક દ્વારા જણાવાયું છે કે વિશ્વના તમામ સ્થળો પર આ દિવસને લોકો દ્વારા ખરાબ મનાયો છે કારણકે તે દિવસ લોકોના રજાના ઉત્સાહ પર પાણી ફેરવે છે.
Guinness World Records Officially Declares Monday ‘Worst Day Of The Week’

Post a Comment

Previous Post Next Post