પ્રસિદ્ધ સંગીતકાર સપન સેનગુપ્તાનું 90 વર્ષની વયે નિધન.

  • તેઓએ સપન-જગમોહન નામની જોડીથી અનેક હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. 
  • સપન-જગમોહનની જોડીએ અભી તો જી લે, બેગાના, ચેતના, દરવાઝા, દો રાહ, ગુનાહ ઔર કાનૂન, જ્યોતિ, લાલ કોઠી, મન તેરા તન મેરા, નઇ દુનિયા નયે લોગ, રઇશ, રાખી ઔર રાઇફલ, સજ્જો રાની તેમજ વો છોકરી જેવી અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.
Music director Sapan Sengupta of Sapan-Jagmohan duo passes away at 90

Post a Comment

Previous Post Next Post