જ્યોર્જિયા મેલોની ઇટલીના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.

  • તેઓ ઇટલીની નવ-ફાસીવાદી વિચારો સાથે જોડાયેલ પાર્ટીના દક્ષિણપંથી નેતા છે. 
  • તેણીએ પોતાના પદના શપથ રાષ્ટ્રપતિ સર્ગિયો માટારેલા સમક્ષ લીધા હતા. 
  • તેણીએ મારિયો દ્રગીના રાજીનામા બાદ આ પદની જવાબદારી લીધી છે. 
  • અગાઉ તેણી ઇટલીની યુવા મંત્રાલયની મંત્રી રહી ચૂકી છે.
Giorgia Meloni sworn in as Italy’s first female prime minister

Post a Comment

Previous Post Next Post