પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહને ટી20 વર્લ્ડ કપ (બ્લાઇન્ડ) માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા.

  • આ જાહેરાત Cricket Association for the Blind in India (CABI) દ્વારા કરવામાં આવી છે. 
  • બ્લાઇન્ડ માટેનો આ ત્રીજો વર્લ્ડ કપ ડિસેમ્બર મહિનામાં ભારત ખાતે આયોજિત થનાર છે. 
  • આ વર્લ્ડ કપમાં ભારત, નેપાળ, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન અને શ્રીલંકા ભાગ લેનાર છે.
Former cricketer Yuvraj Singh

Post a Comment

Previous Post Next Post