વર્લ્ડ ચેમ્પિયન વર્સ્ટાપ્પને યુએસ ગ્રાં પ્રી ચેમ્પિયનશિપ જીતી.

  • તેણે ચાલુ વર્ષે 13મી ગ્રાં પ્રી જીતીને એક વર્ષમાં સૌથી વધુ રેસ જીતવાના માઇકલ શૂમાકર અને સેબાસ્ટિયન વેટ્ટલના રેકોર્ડની બરાબરી કરી છે. 
  • આ યાદીમાં હેમિલ્ટન 103 રેસ સાથે ટોચ પર છે જ્યારે શૂમાકર 91 રેસ સાથે બીજા સ્થાન પર છે. 
  • આ સ્પર્ધામાં વર્સ્ટાપ્પન અને હેમિલ્ટને 32મી વાર ટોચના બે સ્થાન મેળવ્યા હતા જે પણ ફોર્મ્યુલા વન રેસિંગમાં એક ઇતિહાસ છે. 
  • આ પહેલા હેમિલ્ટન અને રોસબર્ગ 31 વાર ટોચના બે સ્થાન પર રહ્યા હતા.
Verstappen wins U.S. Grand Prix, Red Bull takes constructors’ title

Post a Comment

Previous Post Next Post