ફેલિક્સ ઓગર આલિયાસીમે યુરોપીયન ઓપન જીતી.

  • આ સ્પર્ધામાં તેણે અમેરિકાના સેબેસ્ટિયન કોરડાને 6-3, 6-4થી પરાજય આપ્યો હતો. 
  • આલિયાસીમે હાલ વર્લ્ડ રેન્કિંગમાં 9મો ક્રમાંક ધરાવે છે. 
  • આ તેની સળંગ ત્રીજી ફાઇનલ જીત છે.
Felix Auger Aliassime won the European Open.

Post a Comment

Previous Post Next Post