દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું!

  • સ્વિટ્ઝર્લેન્ડના IQ Air દ્વારા પ્રસિદ્ધ સૂચકાંકમાં દિલ્હીને પ્રથમ સ્થાન અપાયું છે. 
  • આ યાદીમાં ટોચના 10 શહેરોમાં ભારતના આઠ શહેરોનો સમાવેશ કરાયો છે!!! 
  • આ યાદીમાં પાકિસ્તાનના લાહોરને બીજા સ્થાન પર મુકાયું છે. 
  • તાજેતરમાં જ દિલ્હીમાં વધતા જતા પ્રદૂષણને લીધે ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લદાયો હતો.
  • ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ગયા અઠવાડિયે વાયુ ગુણવત્તા સૂચાંક 256 હતો, જે છેલ્લા ઘણા વર્ષોની સરખામણીએ સૌથી ઓછો હતો પરંતુ દિલ્હીના ઘણા વિસ્તારોમાં ફટાક્ડા ફોડવામાં આવતા આ આંક વધીને 1,318 થયો હતો.
Delhi became the most polluted city in the world!

Post a Comment

Previous Post Next Post