જેસિકા પેગુલાએ મેક્સિકો ઓપનનું ટાઇટલ જીત્યું.

  • આ સ્પર્ધામાં તેણીએ મારિયા સક્કારીને 6-2, 6-3થી પરાજય આપ્યો હતો. 
  • તેણી વિમેન્સ ટેનિસમાં ત્રીજો ક્રમાંક ધરાવતી ખેલાડી છે. 
  • ચાલુ વર્ષે તેણીએ પોતાનો 41મો વિજય મેળવ્યો છે. 
  • હાલ પોલેન્ડની ઇગા સ્વિયાતેક (62 વિજય) તેમજ ટ્યૂનેશિયાની ઓન્સ જાબેર (46 વિજય) સાથે તેનાથી આગળ છે.
Jessica Pegula beats Maria Sakkari to clinch Guadalajara Open title

Post a Comment

Previous Post Next Post